WhatsApp Group Join Now
Telegram Group Join Now

જીરા નો ભાવ આજનો 2025 today

ઊંઝા જીરા બજારનો આજનો ભાવ (22 સપ્ટેમ્બર 2025) આજે આ લેખમાં આપણે ગુજરાતના તમામ મુખ્ય માર્કેટ યાર્ડના જીરા (Cumin Seed – Jeera) ના તાજા ભાવ જાણીશું. જીરા ભારતના મસાલા બજારનું મહત્વપૂર્ણ ઉત્પાદન છે અને ગુજરાત તેનો મુખ્ય ઉત્પાદક છે. ખાસ કરીને ઊંઝા માર્કેટ-યાર્ડને આંતરરાષ્ટ્રીય જીરા બજાર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ આજના ભાવ અને … Read more

ઉંઝા માર્કેટમાં જીરાના ભાવમાં સુધારો: નિકાસ માંગના કારણે બજાર તેજ

ઉંઝા માર્કેટમાં જીરાના ભાવમાં સુધારો: નિકાસ માંગના કારણે બજાર તેજ ઊંઝા, 01 ઓગસ્ટ 2025 – દેશની સૌથી મોટી કૃષિ મંડીઓમાં એક ગણાતા ઊંઝા માર્કેટમાં આજે જીરાના ભાવમાં સુધારો નોંધાયો છે. માર્કેટ સ્રોતો અનુસાર, આજે જીરાના ભાવ ₹3650 થી ₹3830 પ્રતિ 20 કિલોગ્રામ સુધી રહ્યા છે. ખાસ કરીને નિકાસકારો તરફથી માંગ વધતા ભાવમાં આ સુધારો જોવા … Read more

જીરૂમાં સુધરેલી બજાર ફરી ઘટીને ૨૦ કિલો એ રૂ.૪૦૦૦ની અંદર ગત વર્ષે આ સમયે જીરામાં તેજીનો રંગ ઘૂંટાયો હતો

દેશમાં જીરૂની જબરી છત વચ્ચે દોઢ મહિના પહેલા થોડો ઘૂંટાયેલ તેજીનો રંગ હાલ તો ઓસરી ગયો છે. જીરામાં સુધરતી બજારે ખેડૂતોને એમ હતું કે બજાર રૂ.૫૦૦૦ની સપાટી પકડી લેશે, પણ એવું બન્યું નહીં. આ વર્ષે ગત વર્ષની તુલનાએ જીરાનાં ઘટેલ વાવેતરથી ઓલ-અવર ઉત્પાદન પણ ઘટેલ જ છે, એ પાક્કી વાત છે, પરંતુ આગલા વર્ષનો માલ … Read more

જીરુંના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયા નંબરે છે

ગુજરાત, મસાલાનું સૌથી મોટું ઉત્પાદક, જીરુંનો સ્વાદ આપવામાં રાજસ્થાન કરતાં પાછળ છે, તેનું કારણ ‘પાણી’ છે. જીરુંનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ છે? ભારત વિશ્વમાં જીરુંનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, જેનો હિસ્સો લગભગ 70% છે.  અન્ય મુખ્ય જીરું ઉત્પાદક દેશો સીરિયા (13%), તુર્કી (5%), UAE (3%) અને ઈરાન છે. જીરુંનો ઉપયોગ તેના વિશિષ્ટ સ્વાદ … Read more

જીરાના ભાવ ₹5,000 ની સપાટીથી નીચે પહોંચ્યા | જાણો આજના જીરૂ ના ભાવ

મસાલા પાક જીરાના ભાવમાં ધીમી ગતિએ સતત ઘટાડો થઈ રહ્યો છે, ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની આવકો ઓછી હોવા છતાં લેવાલીના અભાવે મંદિ તરફી માહોલ તેજ બન્યો છે, આજે બુધવારે ઊંઝા માર્કેટયાર્ડમાં અંદાજિત 5000 બોરી જીરાની આવક થઈ રહી હોવાનું વેપારીઓ જણાવ્યું હતું. હીરામાં સરેરાશ રૂપિયા 4600 થી 4,900 ની સપાટી વચ્ચે વેપાર થઈ રહ્યો છે. મોટાભાગના ખેડૂતોને … Read more

આજના જીરા ના ભાવ | જીરા ના ભાવ માં ભુક્કા બોલાવતી તેજી | ઊંઝા માર્કેટ યાર્ડ ભાવ

નમસ્તે ખેડૂત મિત્રો આજે અમે તમને ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ પોસ્ટમાં જણાવીશું જીરૂ વરિયાળી તલ ઇસબગુલ સુવા અજમો રાયડો ના ભાવ આ પોસ્ટમાં જણાવીશું જો તમે whatsapp પર રોજ ભાવ મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને ફોલ્લો કરી શકો છો અને જો આ માહિતી તમને પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સાથે પણ શેર કરજો … Read more