WhatsApp Group Join Now
Telegram Group Join Now

જીરા બજારમાં સતત ઉથલપાથલ: કારણો, વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના સંકેતો

ભારત કૃષિ આધારિત દેશ છે અને તેમાં મસાલા પાકોનું વિશેષ મહત્વ છે. જીરૂ (જીરા) એ એવો એક મહત્વપૂર્ણ મસાલા પાક છે, જેનું ઉત્પાદન અને વેપાર દેશના ઘણા ખેડૂતો અને વેપારીઓ માટે આવકનું મુખ્ય સાધન છે. છેલ્લા કેટલાક સમયમાં જીરા બજારમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે, જે ખેડૂતો, વેપારીઓ અને રોકાણકારો માટે ચિંતાનો વિષય બની … Read more

જીરૂમાં સુધરેલી બજાર ફરી ઘટીને ૨૦ કિલો એ રૂ.૪૦૦૦ની અંદર ગત વર્ષે આ સમયે જીરામાં તેજીનો રંગ ઘૂંટાયો હતો

દેશમાં જીરૂની જબરી છત વચ્ચે દોઢ મહિના પહેલા થોડો ઘૂંટાયેલ તેજીનો રંગ હાલ તો ઓસરી ગયો છે. જીરામાં સુધરતી બજારે ખેડૂતોને એમ હતું કે બજાર રૂ.૫૦૦૦ની સપાટી પકડી લેશે, પણ એવું બન્યું નહીં. આ વર્ષે ગત વર્ષની તુલનાએ જીરાનાં ઘટેલ વાવેતરથી ઓલ-અવર ઉત્પાદન પણ ઘટેલ જ છે, એ પાક્કી વાત છે, પરંતુ આગલા વર્ષનો માલ … Read more