WhatsApp Group Join Now
Telegram Group Join Now

ખેડૂતોએ ઘરમાં સુવાની શરૂઆત કરી, હવે રાત્રે ખેતરનું રક્ષણ કરે છે સ્માર્ટ મશીન!

  🌾 જંગલી જાનવરો ખેતરમાં નહીં ઘુસે – હવે રાતે ખેતરની રક્ષા કરશે ‘સ્માર્ટ રડાર લાઇટ સિસ્ટમ’ 🌙 પીલીભીત, ઉત્તર પ્રદેશના ડૉ. હરમીત સિંહે ખેડુતો માટે એક અનોખું ઉપકરણ વિકસાવ્યું છે – ‘સ્માર્ટ રડાર લાઇટ સિસ્ટમ’, જે રાત્રે ખેતરમાં પોતે જ સક્રિય થાય છે અને જંગલી જાનવરો તેમજ જીવજંતુઓથી પાકની રક્ષા કરે છે. 📌 મશીનની … Read more

બનાસકાંઠા થરાદમાં વરસાદી ભયંકર સ્થિતિ: ખેતરોમાં ભરાયેલા પાણીથી ખેડૂતોએ ખરતરની આશા ગુમાવી

🌧️ બનાસકાંઠા થરાદમાં વરસાદી ભયંકર સ્થિતિ: ખેતરોમાં ભરાયેલા પાણીથી ખેડૂતોએ ખરતરની આશા ગુમાવી થરાદ (બનાસકાંઠા), 30 જુલાઈ 2025 – ચોમાસાની ચાલુ સિઝનમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના અંતિમ વિસ્તાર ડુંવા ગામના ખેતરોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ વર્ષે ચોમાસાની સ્થિતિ ઘણીઘણી અસામાન્ય રહી છે. જ્યાં સામાન્ય રીતે ગીર સોમનાથમાં … Read more

લોકરક્ષક ભરતી પરીક્ષા – ફાઈનલ આન્સર કી જાહેર, ઉમેદવારોએ તપાસવા અગત્યનું

લોકરક્ષક ભરતી પરીક્ષા – ફાઈનલ આન્સર કી જાહેર, ઉમેદવારોએ તપાસવા અગત્યનું ગુજરાત રાજ્યમાં લોકરક્ષક (પોલીસ કૉન્સ્ટેબલ) ભરતી માટે 15 જૂન, 2025ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. ગુજરાતી યુવાનો માટે આ મોટી અપડેટ છે કારણ કે અનેક ઉમેદવારોએ આ પરીક્ષા માટે લાંબા સમયથી તૈયારી કરી હતી અને હવે અંતિમ જવાબ … Read more

“AI ખેતીનો વિશ્વસનીય સાથી બનીને ખેડૂતોને વધુ ઉપજ, ઓછું ખર્ચ અને સાચી બજાર માહિતીથી આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવી રહ્યું છે

AI – ખેડૂતનો નવો સાથી: મહેનત ઘટે, કમાણી વધે! 🌾 ખેતીમાં ટેક્નોલોજીનો ક્રાંતિકારી પ્રવેશ આજના સમયમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માત્ર શહેરો સુધી સીમિત રહી નથી. હવે એ ગામડાં સુધી પહોંચીને ખેડૂતના ખેતરનો વિશ્વસનીય સાથી બની ગઈ છે. ખેતરમાં કામ કરતા ખેડૂતને હવે મોબાઈલ ફોન માત્ર વાતચીત માટે નહિ, પરંતુ પાકની સંભાળ, રોગચાળાની ચેતવણી … Read more

‎મેઘો તાંડવ મચાવશે? પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ તારીખે ગુજરાતને ધમરોળશે બંગાળની ખાડીની સિસ્ટમ

Gujarat weather: જુલાઈ મહિનાનો મધ્યભાગ પસાર થતાની સાથે જ વાદળો ફરીથી ગુજરાતની ધરતી પર તોફાન લાવવાની તૈયારીમાં છે. જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, આગામી કેટલાક દિવસોમાં બંગાળની ખાડીમાં એક શક્તિશાળી લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે, જે ગુજરાત તરફ ઝડપથી ગતિ કરી શકે છે. ‎શું છે પરેશ ગોસ્વામીની આગાહી? હવામાનવિદ પરેશ ગોસ્વામીના જણાવ્યા … Read more

જીરા બજાર ઉપર મંદીનો માર જાણો આજના ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ

છેલ્લા એક સપ્તાહથી જીરામાં સતત ભાવમાં ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં જીરાના વાયદામાં સુધારા સાથે રૂ.25 હજારની સપાટીએ વેપાર થતો હતો. જે અત્યારે જીરાનો વાયદો ઘટીને રૂ.21500ની સપાટીએ આવી ગયો છે. એક મહિના પહેલા હાજર બજારમાં રૂ.5 હજારની સપાટીની આસપાસ વેપાર થતો હતો. જ્યારે હાલ 4100 થી રૂ.4400ની આસપાસ જીરાના … Read more

એરંડા ના આજના બજાર ભાવ 2025

નમસ્તે ખેડૂત મિત્રો આજે આ આર્ટિકલ માં તમને ગુજરાત માર્કેટ યાર્ડ ના એરંડા ના ભાવ જણાવી શું, તમે રોજ વોટ્સએપ પર ભાવ મેળવવા માગતા હોય તો અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો અને આ માહિતી બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો. એરંડા નો આજનો ભાવ તા 28-06-2025 શનિવાર યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ ઉનાવા 1319 1355 … Read more

ઇસબગુલની મોટી આવક ની સામે ઓછી લેવાલીથી બજારનો નરમ માહોલ

આપણે ઉત્તર ગુજરાત વિસ્તાર, કચ્છનાં રાપર-ભચાઉ પંચક ઉપરાંત સૌરાષ્ટ્રનાં છૂટા છવાયા વિસ્તારમાં વવાયેલ ઇસબગુલનો પાક તૈયાર થઈ ખેડૂતનું ઘરમાં આવી ગયો ગત વર્ષની તુલનાએ વાવેતરમાં ઘટાડો હતો એટલે ઓછો પાક આવ્યો છે. જો કે તાપમાનની વધ-ઘટ સામે ઇસબગુલનો પાક માવઠાંની કહેરથી બચ્યો છે, તે ખેડૂતોમાટે સારા નશીબ કહી શકાય. ઉત્તર ગુજરાત, રાપર કચ્છ અને સૌરાષ્ટ્રનાં … Read more

ગુવારની નિકાસના આંકડા શું કહે છે? ગુવારના ભાવ ફરી સુધરી શકે છે. જાણો શું છે આનું કારણ

ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓ, ઘણા દિવસોથી અમે અમારા ગવારના ખેડૂતો અને વેપારીઓ માટે એક અહેવાલ રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ બજારોમાં ઘઉંની જંગી આવક અને અન્ય પાકોની નબળી માંગને કારણે અન્ય પાકોની બજારો ધીમી ચાલી રહી છે. ખાસ કરીને ગવારના ભાવમાં છેલ્લા 20 દિવસમાં 200 રૂપિયાનો ઘટાડો થયો છે. એ જ રીતે … Read more

ચણાની મંદી ની બ્રેક ભાવમાં થયો વધારો | ભાવમાં પ્રતિમાન સરેરાશ 30 રૂપિયાનો વધારો નોંધાયો

છેલ્લા થોડા દિવસોથી ચણામાં બજારમાં ધીમી ગતિએ સુધારો થતા ભાવમાં શક્તિ મણ સરેરાશ રૂપિયા 30 સુધીનો વધારો નોંધાયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા 1000 થી 1120 ની સપાટી વચ્ચે ચણાના ભાવ મળી રહ્યા છે ચણાની આયાત ઉપર ડ્યુટી લાગ્યા બાદ મંદી અટકી છે એને ભાવ થોડા સુધરે છે. આ સિઝન માટે ચણાનો ટેકા નો ભાવ … Read more