જંગલમાં પાર્ક કરેલી લાવારિસ કારમાંથી 52kg સોનું અને 10 કરોડ રૂપિયાની રોકડ મળી, કોણ છે મધ્યપ્રદેશનો ધનકુબેર?
મધ્યપ્રદેશના આવકવેરા વિભાગે રાજધાની ભોપાલના મેંદોરીના જંગલમાં પાર્ક કરેલી એક બિનદાવા વગરની ઈનોવા કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. સોનાની કિંમત 40 કરોડથી વધુ …