WhatsApp Group Join Now
Telegram Group Join Now

Deesa Potato Cold storage contact number and price

Deesa Potato Cold storage, Deesa potato cold storage price list, Deesa potato cold storage price, Deesa potato cold storage contact number, Deesa potato cold storage online, Deesa potato cold storage cost Sundaram Cold Storage Pvt Ltd –  સરનામું : સુંદરમ કોલ્ડ સ્ટોરેજ પ્રાઇવેટ લિમિટેડ, પિંક સિટી સોસાયટી પાસે, ડીસા, રાણપુર રોડ, ડીસા ૩૮૫૫૩૫ Business Statutory … Read more

ભારે પવન સાથે વરસાદની આગાહી, અહીં એલર્ટ જારી | 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ

કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, દ્વારકા, પોરબંદર, નવસારીમાં ભારે વરસાદને લઈ આજે ઓરેન્જ એલર્ટ જારી છે. વલસાડ, દમણ, દાદરા-નગરમાં યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર, સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચમાં પણ વરસાદ રહી શકે છે. રાજ્યમાં લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વરસાદ પડી શકે … Read more

આજે અંબાલાલ પટેલે (Ambalal Patel) ગુજરાત માટે જે આગાહી જાહેર કરી છે

આજે અંબાલાલ પટેલે (Ambalal Patel) ગુજરાત માટે જે આગાહી જાહેર કરી છે, તે મુજબ: આગામી દિવસોમાં (26 જૂન થી 1 જુલાઈ) રાજ્યમાં ભારે થી અતિ-ભારે વરસાદ ની આગાહી. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં આગામી 24 કલાક ભારે મુશ્કેલ રહેવાના છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ માટે … Read more

શું પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો આ મહિને આવશે? આ મહત્વપૂર્ણ વિગતો ઝડપથી વાંચો

પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. એવા સમાચાર છે કે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો એટલે કે 20મો હપ્તો આ જૂન મહિનામાં જારી થઈ શકે છે. PM Kisan 20th instalment : પીએમ કિસાન યોજના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે એક મોટા સમાચાર છે. અહેવાલ છે કે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો એટલે કે … Read more

PM Awas Yojana Gramin Survey | પીએમ આવાસ યોજના માટે ગ્રામીણ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે.

કેન્દ્ર સરકારે ગ્રામીણ ભારતના લાખો પરિવારો માટે નવી રાહતની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના (PMAY-G) હેઠળ, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સર્વે ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે આ વખતે આ કામ સંપૂર્ણપણે ઓનલાઈન અને મોબાઈલ એપ દ્વારા કરવામાં આવશે. હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ઇચ્છતા લોકોને … Read more

ખેત તલાવડી માટે ૨૪૦૦ થી વધુ ખેડૂતોની અરજીઓ મંજૂર : મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ઓનલાઈન ડ્રો

પાણીની અછત ધરાવતા ગુજરાતના ૧૦ જિલ્લાના કુલ ૨૪૦૦થી પણ વધુ ખેડૂતોની ખેત તલાવડી માટે ૫૦૦ માઈક્રોનના પ્લાસ્ટીક લેયર ફીટ કરવાની અરજીઓ મંજૂર થઈ ગાંધીનગર ખાતે જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ઓનલાઈન ડ્રો કરાયો હતો રાજ્યમાં પાણીની અછત ધરાવતા ગુજરાતના ૧૦ જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન એટલે કે ૫૦૦ માઈક્રોનના પ્લાસ્ટીક લેયર ફીટ … Read more

ગુજરાતના 22 જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું નવીનતમ અપડેટ જાણો

ગુજરાતમાં હવામાન સતત બદલાતું રહે છે. આ દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ અને તોફાનનો સમયગાળો ચાલી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમને કારણે, 30 મે સુધી ગુજરાતમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદની શક્યતા છે. આજે મોડી સાંજથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ રહેશે. આવી સ્થિતિમાં … Read more

જીરૂમાં સુધરેલી બજાર ફરી ઘટીને ૨૦ કિલો એ રૂ.૪૦૦૦ની અંદર ગત વર્ષે આ સમયે જીરામાં તેજીનો રંગ ઘૂંટાયો હતો

દેશમાં જીરૂની જબરી છત વચ્ચે દોઢ મહિના પહેલા થોડો ઘૂંટાયેલ તેજીનો રંગ હાલ તો ઓસરી ગયો છે. જીરામાં સુધરતી બજારે ખેડૂતોને એમ હતું કે બજાર રૂ.૫૦૦૦ની સપાટી પકડી લેશે, પણ એવું બન્યું નહીં. આ વર્ષે ગત વર્ષની તુલનાએ જીરાનાં ઘટેલ વાવેતરથી ઓલ-અવર ઉત્પાદન પણ ઘટેલ જ છે, એ પાક્કી વાત છે, પરંતુ આગલા વર્ષનો માલ … Read more

જીરા બજાર ઉપર મંદીનો માર જાણો આજના ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ

છેલ્લા એક સપ્તાહથી જીરામાં સતત ભાવમાં ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં જીરાના વાયદામાં સુધારા સાથે રૂ.25 હજારની સપાટીએ વેપાર થતો હતો. જે અત્યારે જીરાનો વાયદો ઘટીને રૂ.21500ની સપાટીએ આવી ગયો છે. એક મહિના પહેલા હાજર બજારમાં રૂ.5 હજારની સપાટીની આસપાસ વેપાર થતો હતો. જ્યારે હાલ 4100 થી રૂ.4400ની આસપાસ જીરાના … Read more

એરંડા ના આજના બજાર ભાવ 2025

નમસ્તે ખેડૂત મિત્રો આજે આ આર્ટિકલ માં તમને ગુજરાત માર્કેટ યાર્ડ ના એરંડા ના ભાવ જણાવી શું, તમે રોજ વોટ્સએપ પર ભાવ મેળવવા માગતા હોય તો અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો અને આ માહિતી બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો. એરંડા નો આજનો ભાવ તા 28-06-2025 શનિવાર યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ ઉનાવા 1319 1355 … Read more