ખેતીવાડી સમાચાર

WhatsApp Group Join Now
Telegram Group Join Now

લોકરક્ષક ભરતી પરીક્ષા – ફાઈનલ આન્સર કી જાહેર, ઉમેદવારોએ તપાસવા અગત્યનું

લોકરક્ષક ભરતી પરીક્ષા – ફાઈનલ આન્સર કી જાહેર, ઉમેદવારોએ તપાસવા અગત્યનું ગુજરાત રાજ્યમાં લોકરક્ષક (પોલીસ કૉન્સ્ટેબલ) ભરતી માટે 15 જૂન, 2025ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં…

“AI ખેતીનો વિશ્વસનીય સાથી બનીને ખેડૂતોને વધુ ઉપજ, ઓછું ખર્ચ અને સાચી બજાર માહિતીથી આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવી રહ્યું છે

AI – ખેડૂતનો નવો સાથી: મહેનત ઘટે, કમાણી વધે! 🌾 ખેતીમાં ટેક્નોલોજીનો ક્રાંતિકારી પ્રવેશ આજના સમયમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માત્ર શહેરો સુધી સીમિત રહી નથી. હવે એ ગામડાં…

‎મેઘો તાંડવ મચાવશે? પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ તારીખે ગુજરાતને ધમરોળશે બંગાળની ખાડીની સિસ્ટમ

Gujarat weather: જુલાઈ મહિનાનો મધ્યભાગ પસાર થતાની સાથે જ વાદળો ફરીથી ગુજરાતની ધરતી પર તોફાન લાવવાની તૈયારીમાં છે. જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, આગામી કેટલાક દિવસોમાં બંગાળની ખાડીમાં…

જીરા બજાર ઉપર મંદીનો માર જાણો આજના ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ

છેલ્લા એક સપ્તાહથી જીરામાં સતત ભાવમાં ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં જીરાના વાયદામાં સુધારા સાથે રૂ.25 હજારની સપાટીએ વેપાર થતો હતો. જે અત્યારે જીરાનો વાયદો…

એરંડા ના આજના બજાર ભાવ 2025

નમસ્તે ખેડૂત મિત્રો આજે આ આર્ટિકલ માં તમને ગુજરાત માર્કેટ યાર્ડ ના એરંડા ના ભાવ જણાવી શું, તમે રોજ વોટ્સએપ પર ભાવ મેળવવા માગતા હોય તો અમારા ગ્રુપમાં જોડાઈ શકો…

ઇસબગુલની મોટી આવક ની સામે ઓછી લેવાલીથી બજારનો નરમ માહોલ

આપણે ઉત્તર ગુજરાત વિસ્તાર, કચ્છનાં રાપર-ભચાઉ પંચક ઉપરાંત સૌરાષ્ટ્રનાં છૂટા છવાયા વિસ્તારમાં વવાયેલ ઇસબગુલનો પાક તૈયાર થઈ ખેડૂતનું ઘરમાં આવી ગયો ગત વર્ષની તુલનાએ વાવેતરમાં ઘટાડો હતો એટલે ઓછો પાક…

ગુવારની નિકાસના આંકડા શું કહે છે? ગુવારના ભાવ ફરી સુધરી શકે છે. જાણો શું છે આનું કારણ

ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓ, ઘણા દિવસોથી અમે અમારા ગવારના ખેડૂતો અને વેપારીઓ માટે એક અહેવાલ રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ બજારોમાં ઘઉંની જંગી આવક અને અન્ય પાકોની…

ચણાની મંદી ની બ્રેક ભાવમાં થયો વધારો | ભાવમાં પ્રતિમાન સરેરાશ 30 રૂપિયાનો વધારો નોંધાયો

છેલ્લા થોડા દિવસોથી ચણામાં બજારમાં ધીમી ગતિએ સુધારો થતા ભાવમાં શક્તિ મણ સરેરાશ રૂપિયા 30 સુધીનો વધારો નોંધાયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા 1000 થી 1120 ની સપાટી વચ્ચે ચણાના…

કોટન વાયદા બજાર : રૂ ગાંસડીમાં ખાંડીએ રૂ.400નો ઘટાડો

છેલ્લા એક સપ્તાહ દરમિયાન રૂ બજારમાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે. જેની અસરથી 29એમએમ રૂ ગાંસડીના ભાવ ખાંડીએ ઘટીને રૂ.53900ની સપાટીએ આવી ગયા છે. જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહ…

મગફળીની ખરીદી પાંચ લાખ ટન થઇ

ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી 5 લાખ ટનને પાર પહોંચી છે. છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી મગફળીની ખરીદી થઇ રહી છે. જેમાં છેલ્લા એક મહિનાથી મગફળીની ખરીદીની ગતિ પ્રમાણમાં…