છેલ્લા થોડા દિવસોથી ચણામાં બજારમાં ધીમી ગતિએ સુધારો થતા ભાવમાં શક્તિ મણ સરેરાશ રૂપિયા 30 સુધીનો વધારો નોંધાયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા 1000 થી 1120 ની સપાટી વચ્ચે ચણાના ભાવ મળી રહ્યા છે ચણાની આયાત ઉપર ડ્યુટી લાગ્યા બાદ મંદી અટકી છે એને ભાવ થોડા સુધરે છે. આ સિઝન માટે ચણાનો ટેકા નો ભાવ ₹130 પ્રતિ મણ જાહેર થયેલ છે
છેલ્લા એક સપ્તાહ દરમિયાન જીરા બજારમાં મોટી હલચલ જોવા મળે છે હીરાની બજારની હાલની સ્થિતિ ની માહિતી રજૂ કરતો વિડિયો youtube ચેનલ માં અપલોડ કરવામાં આવ્યો છે
ઘણા વેચવા માટે 3,35,919 ખેડૂતોની નોંધણી
ચણા અને રાયડાના વેચાણ માટે નોંધણી કરાવનાર ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે , પ્રાપ્ત માહિતી પ્રમાણે ચણા વેચવા માટે 335919 ખેડૂતોની નોંધણી કરાવે છે, જયારે રાયડા ના વેચાણ માટે 118362 ખેડૂતોની નોંધણી થઈ છે આ સીઝન માટે ચણાનો ટેકાનો ભાવ ₹1830 અને રાયડાનો ટેકા નો ભાવ 1190 જાહેર થયો છે