છોકરીઓ વિદ્યાર્થીઓ માટે સરકારની નમો લક્ષ્મી યોજના: ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ, સરકાર શૈક્ષણિક વર્ષ 2024/25 માટે ધોરણ 9 થી ધોરણ 12માં પ્રવેશ મેળવવા માંગતી છોકરીઓને 4 વર્ષના સમયગાળામાં રૂ. 50,000 આપશે.
કન્યા કેળવણી મહોત્સવ ની શરૂઆત
નમો લક્ષ્મી યોજના : ગુજરાત સરકાર નવમાથી બારમા ધોરણ ની વિદ્યાર્થિનીઓનાં શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડે છે. માર્ચમાં શરૂ થયેલી બે યોજનાઓ હેઠળ લગભગ 4.37 લાખ છોકરીઓએ નોંધણી કરાવી છે. મંગળવારે સત્તાવાળાઓ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 4.03 લાખ વિદ્યાર્થીનીઓએ ‘નમો લક્ષ્મી યોજના’ માટે નોંધણી કરાવી છે. તે જ સમયે, ‘શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવ 2024’ હેઠળ ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ માટે લગભગ 37,000 વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવી છે.
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના
તે ગુજરાતમાં પ્રથમ વર્ગમાં કન્યા વિદ્યાર્થીઓની નોંધણી માટેનું વાર્ષિક અભિયાન છે, ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ, સરકાર શૈક્ષણિક વર્ષ 2024/25 માટે ધોરણ 9 થી ધોરણ 12 માં પ્રવેશ મેળવવા માંગતી છોકરીઓને 4 વર્ષના સમયગાળામાં રૂપિયા 50,000 આપવા માં આવશે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે આ યોજના એવી છોકરીઓ માટે લાગુ છે જેમના પરિવારની આવક વાર્ષિક રૂ. 6 લાખથી ઓછી છે.
કન્યા કેળવણી યોજના ફોર મેડિકલ, ઉચ્ચ શૈક્ષણિક યોજના, કન્યા કેળવણી યોજના અહેવાલ, વિધાર્થીઓ માટે સહાય યોજના, શૈક્ષણિક યોજનાઓ pdf, મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના pdf, શિક્ષણ વિભાગની યોજનાઓ, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના, કન્યા કેળવણી નિબંધ, શિક્ષણ સહાય યોજના, કન્યા કેળવણી મહોત્સવ ની શરૂઆત
હોમ પેજ | ક્લિક કરો |
સરકારી યોજના | ગ્રુપમાં જોડાવો |