જીરૂમાં સુધરેલી બજાર ફરી ઘટીને ૨૦ કિલો એ રૂ.૪૦૦૦ની અંદર ગત વર્ષે આ સમયે જીરામાં તેજીનો રંગ ઘૂંટાયો હતો
દેશમાં જીરૂની જબરી છત વચ્ચે દોઢ મહિના પહેલા થોડો ઘૂંટાયેલ તેજીનો રંગ હાલ તો ઓસરી ગયો છે. જીરામાં સુધરતી બજારે ખેડૂતોને એમ હતું કે બજાર રૂ.૫૦૦૦ની સપાટી પકડી લેશે, પણ એવું બન્યું નહીં. આ વર્ષે ગત વર્ષની તુલનાએ જીરાનાં ઘટેલ વાવેતરથી ઓલ-અવર ઉત્પાદન પણ ઘટેલ જ છે, એ પાક્કી વાત છે, પરંતુ આગલા વર્ષનો માલ … Read more