જીરૂમાં સુધરેલી બજાર ફરી ઘટીને ૨૦ કિલો એ રૂ.૪૦૦૦ની અંદર ગત વર્ષે આ સમયે જીરામાં તેજીનો રંગ ઘૂંટાયો હતો
દેશમાં જીરૂની જબરી છત વચ્ચે દોઢ મહિના પહેલા થોડો ઘૂંટાયેલ તેજીનો રંગ હાલ તો ઓસરી ગયો છે. જીરામાં સુધરતી બજારે ખેડૂતોને એમ હતું કે બજાર રૂ.૫૦૦૦ની સપાટી પકડી લેશે, પણ …