WhatsApp Group Join Now
Telegram Group Join Now

soybean prices today : સોયાબીનના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. જાણો સોયાબીનના આજના બજાર ભાવ

Advertisements

નમસ્તે ખેડૂત મિત્રો આજે અમે તમને આ લેખ માં ગુજરાત ના તમામ માર્કેટયાર્ડમાં સોયાબીન ના ભાવ જણાવીશું, રોજે રોજ ના ભાવ જાણવા માટે અમારી વેબસાઇટ ની મુલાકાત લેતા રહેશો.

આજના સોયાબીન ના ભાવ

તારીખ 16-08-2024 શુક્રવાર

માર્કેટ યાર્ડનું નામનીચો ભાવ ઊંચો ભાવ
ધારી793793
ખેડબ્રહ્મા810830
રાજકોટ780825
જામ જોધપુર700806
અમરેલી700819
મેંદરડા750810
વિસાવદર 781807
જેતપુર750806
જસદણ766781

soybean prices today

  • દાહોદ માર્કેટયાર્ડ સોયાબીન 850 થી 860 ના ભાવ માં વેપાર થયા હતા.
  • વેરાવળ માર્કેટ યાર્ડ માં સોયાબીન 800 થી 831 ના ભાવ માં વેપાર થયા હતા.
  • ઇડર ગંજબજાર માં સોયાબીન ના ભાવ 800 થી 820 સુધી ના બોલ્યા હતા.
  • જૂનાગઢ માર્કેટ યાર્ડમાં સોયાબીન ના ભાવ 770 થી 815 સુધી બોલાયા હતા.
  • જામ ખંભળીયા માર્કેટ યાર્ડ માં સોયાબીન ના ભાવ 600 થી 750 સુધી ના બોલ્યા હતા.
  • કોડીનાર માર્કેટ યાર્ડ માં સોયાબીન ના ભાવ 815 થી 834 સુધી ના બોલાયા હતા.
  • ગોંડલ માર્કેટ યાર્ડ માં આજે સોયાબીન ના ભાવ 721 થી 801 સુધી ના બોલાયા હતા.
હોમ પેજ ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવો

soybean 20 kg price ?

સોયાબીન માં આજે 20 કિલો ના નીચા ભાવ 600 રૂપિયા હતો અને ઊંચો ભાવ 860 રૂપિયા દાહોદ માર્કેટ યાર્ડ માં બોલાયો હતો.

સોયાબીન, સોયાબીન ની ખેતી, સોયાબીન તેલ નો ભાવ આજનો, સોયાબીન નો ભાવ આજનો, સોયાબીન બિયારણ ભાવ, સોયાબીન બજાર ભાવ, સોયાબીન ના બજાર ભાવ, સોયાબીન નો ભાવ, સોયાબીન ખેતી, સોયાબીન વિશે, સોયાબીન ની માહિતી, સોયાબીન ફોટો, સોયાબીન વિશે માહિતી, soybean 20 kg price,