નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે આ પોસ્ટમાં ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ વિશે જાણવું છે રોજે રોજ ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહીશું અને વોટ્સએપ પર ભાવ મેળવવા માટે તમે અમારા ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.
ઊંઝા માર્કેટયાર્ડ ના ભાવ આજના
તારીખ : 24-12-2024 મંગળવાર |
ક્રમ નં | પાકનું નામ | નીચો ભાવ | ઊંચો ભાવ |
---|---|---|---|
1 | જીરૂ | 4000 | 4750 |
2 | વરિયાળી | 1125 | 3215 |
3 | ઇસબગુલ | 2226 | 2860 |
4 | તલ | 1500 | 2465 |
5 | રાયડો | 00 | 00 |
6 | સુવા | 1125 | 1570 |
7 | અજમો | 1800 | 3122 |
APMC MARKET UNJHA ADDRESS AND CONTACT
unjha jeera mandi contact number gujarat
Address : AGRICULTURAL PRODUCE MARKET COMMITTEE, UNJHA,
Ganjbazar, UNJHA ( N. GUJARAT ) Pin-384170
Administrator : S. N. Jhala
Secretary : Ujas Acharya
Contact number
☎️ +(91)-(2767) 252508,
253608, 253979
📠 Fax +(91)-(2767) 254308
📨 Email : contact@apmcunjha.com
apmc unjha whatsapp group link
ઉત્તર ગુજરાત ભાવ | જાણવા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રૂપ | જોડાવો |
ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ આજના ભાવ
- ઊંઝા માર્કેટયાર્ડ આજના ભાવ
- થરાદ માર્કેટયાર્ડ આજના ભાવ
- વાવ માર્કેટયાર્ડ આજના ભાવ
- ડીસા માર્કેટયાર્ડ આજના ભાવ
- પાલનપુર માર્કેટયાર્ડ આજના ભાવ
- હિમતનગર માર્કેટયાર્ડ આજના ભાવ
- લાખણી માર્કેટયાર્ડ આજના ભાવ
- વિસનગર માર્કેટયાર્ડ આજના ભાવ
- મહેસાણા માર્કેટ યાર્ડ ના ભાવ
- ધાનેરા માર્કેટ યાર્ડ આજના ભાવ
આ માહિતી વોટ્સએપ ગ્રુપમાં ખેડૂત મિત્રો સાથે શેર કરજો અને અમારી વેબસાઇટ ની મુલાકાત લેતા રહેજો
આજના ઊંઝા માર્કેટયાર્ડના ભાવ
ઊંઝા માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | Apmc Unjha Market Rate | aaj na bajar bhav | Unjha market Jeera price 20kg today | જીરા નો ભાવઆજનો 2024 | ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ના ભાવ | ઉત્તર ગુજરાત માર્કેટ યાર્ડ ના ભાવ | વરિયાળી નો ભાવ આજનો ઊંઝા | મહેસાણા માર્કેટ યાર્ડ ના ભાવ | આજના ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવ | Unjha APMC જીરૂ, વરિયાળી, ઇસબગુલ, તલ, સુવા, અજમો વગેરેના બજાર ભાવો | ઊંઝા માર્કેટિંગ યાર્ડ ભાવ | Unjha Marketing Yard Bhav | Unjha APMC
Unjha market Jeera price 20kg today
ઊંઝા માર્કેટ યાર્ડ માં આજે જીરા નો નીચો ભાવ 4050 અને ઊંચો ભાવ 5020 રૂપિયા બોલાયો હતો, વરિયાળી નો આજે નીચો ભાવ 1000 રૂપિયા અને ઊંચો ભાવ 3055 રૂપિયા બોલાયો હતો, ઊંઝા માર્કેટ યાર્ડ માં આજે ઇસબગુલ નો નીચો ભાવ 2300 રૂપિયા અને ઊંચો ભાવ 2740 રૂપિયા બોલાયો હતો,
આ પણ જુઓ : SOYBEAN PRICES TODAY : સોયાબીનના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. જાણો સોયાબીનના આજના બજાર ભાવ
આ પણ જુઓ : વરસાદથી સોયાબીનમાં સફેદ માખીનો ખતરો વધી શકે છે, આ રીતે કરો નિયંત્રણ
ઊંઝા માર્કેટ યાર્ડ માં આજે તલનો નીચો ભાવ 1751 રૂપિયા અને ઊંચો ભાવ 2600 રૂપિયા બોલાયો હતો, સુવા નો આજે નીચો ભાવ 1110 રૂપિયા અને ઊંચો ભાવ 1735 સુધી નો બોલાયો હતો, ઊંઝા ગંબજારમાં આજે અજમાં નો ભાવ 1930 થી 2935 સુધી નો બોલાયો હતો.