WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઉંઝા માર્કેટમાં જીરાના ભાવમાં સુધારો: નિકાસ માંગના કારણે બજાર તેજ

ઉંઝા માર્કેટમાં જીરાના ભાવમાં સુધારો: નિકાસ માંગના કારણે બજાર તેજ ઊંઝા, 01 ઓગસ્ટ 2025 – દેશની સૌથી મોટી કૃષિ મંડીઓમાં એક ગણાતા ઊંઝા માર્કેટમાં આજે જીરાના ભાવમાં સુધારો નોંધાયો છે. માર્કેટ સ્રોતો અનુસાર, આજે જીરાના ભાવ ₹3650 થી ₹3830 પ્રતિ 20 કિલોગ્રામ સુધી રહ્યા છે. ખાસ કરીને નિકાસકારો તરફથી માંગ વધતા ભાવમાં આ સુધારો જોવા … Read more

જીરૂના ભાવ ₹3600થી ₹4000ની વચ્ચે સ્થિર, નિકાસની માંગ નબળી : અજય ગોયલ

જીરૂના ભાવ ₹3600થી ₹4000ની વચ્ચે સ્થિર, નિકાસની માંગ નબળી : અજય ગોયલ ઉંઝા : જીરૂના બજાર ભાવ હાલના સમયમાં ₹3600થી ₹4000ના રેન્જમાં અથડાતા જોવા મળી રહ્યાં છે. આજ સુધીમાં હાલની સિઝનમાંથી અંદાજે 60 ટકા જેટલો ક્રોપ બજારમાં આવી ચૂક્યો છે. બજારમાં હાલ ભાવ વધુ ઘટે તેવા સંજોગો નથી, પણ મોટો તેજીનો ટ્રેન્ડ પણ હમણાં દેખાતો … Read more

જીરાના ભાવ ₹5,000 ની સપાટીથી નીચે પહોંચ્યા | જાણો આજના જીરૂ ના ભાવ

મસાલા પાક જીરાના ભાવમાં ધીમી ગતિએ સતત ઘટાડો થઈ રહ્યો છે, ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની આવકો ઓછી હોવા છતાં લેવાલીના અભાવે મંદિ તરફી માહોલ તેજ બન્યો છે, આજે બુધવારે ઊંઝા માર્કેટયાર્ડમાં અંદાજિત 5000 બોરી જીરાની આવક થઈ રહી હોવાનું વેપારીઓ જણાવ્યું હતું. હીરામાં સરેરાશ રૂપિયા 4600 થી 4,900 ની સપાટી વચ્ચે વેપાર થઈ રહ્યો છે. મોટાભાગના ખેડૂતોને … Read more