WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઊંઝા સહિત દેશભરના ઈસબગુલ વેપારીઓની GST વિરોધ હડતાળઃ ખરીદી બંધથી ખેડૂતો મુશ્કેલીમાં, કરોડોનો વેપાર અટક્યો

ઊંઝા, મહેસાણા: ભારતના ઈસબગુલ ઉદ્યોગમાં એક ઐતિહાસિક અને વ્યાપક હડતાળની શરૂઆત થઈ છે. ઊંઝા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ ભારતભરના ઈસબગુલ (Psyllium Seed) વેપારીઓએ 5 ટકા GSTની વિરુદ્ધમાં ખરીદી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ અચાનક હડતાળને કારણે માર્કેટ યાર્ડમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે કરોડો રૂપિયાનો વેપાર અટક્યો છે. વેપારીઓની સ્પષ્ટ માંગ છે કે … Read more

બજારના તાજા અપડેટ્સ! આજરોજ, અજમાની બજાર સ્થિતી છેલ્લા ત્રણ દિવસ સુધી સરેરાશ ટકેલ છે

‎સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહથી બધા વિસ્તારમાં વરસાદી વાતાવરણ હોવાથી જે માર્કેટયાર્ડમાં અજમાની આવકો થઇ રહી છે, તે થોડા ભેજવાળા માલો આવે છે. બજારો સામાન્ય વધ-ઘટે ટકેલી જોવા મળી છે. ઊંઝામાં એક સપ્તાહની તુલનાએ મીડિયમ અજમા માલમાં થોડો કરંટ દેખાયો છે. ઉપરનાં અને નીચલી વકલનો અજમા માં બજાર ટકેલ સ્થિતિમાં છે. ‎ઊંઝા માર્કેટયાર્ડ થી હરગોવનદાસ ગણેશદાસ … Read more

ઇસબગુલની મોટી આવક ની સામે ઓછી લેવાલીથી બજારનો નરમ માહોલ

આપણે ઉત્તર ગુજરાત વિસ્તાર, કચ્છનાં રાપર-ભચાઉ પંચક ઉપરાંત સૌરાષ્ટ્રનાં છૂટા છવાયા વિસ્તારમાં વવાયેલ ઇસબગુલનો પાક તૈયાર થઈ ખેડૂતનું ઘરમાં આવી ગયો ગત વર્ષની તુલનાએ વાવેતરમાં ઘટાડો હતો એટલે ઓછો પાક આવ્યો છે. જો કે તાપમાનની વધ-ઘટ સામે ઇસબગુલનો પાક માવઠાંની કહેરથી બચ્યો છે, તે ખેડૂતોમાટે સારા નશીબ કહી શકાય. ઉત્તર ગુજરાત, રાપર કચ્છ અને સૌરાષ્ટ્રનાં … Read more

કાળા તલની બજારમાં ખાનાર વર્ગનીગ્રાહકીથી મણે રૂ.60થી 70નો ઉછાળો આવયો્ જાણો આજના તલ બજાર ભાવ

તલની બજારમાં તેજીનો દોર યથાવત છે. શનિવારે કાળા તલમાં મણે રૂ.60થી 70 નો વધારો જોવા મળ્યોહતો. તલની બજારમાં વેચવાલી ઓછી છે અને સામે ખાનાર વર્ગની ઘરાકી નીકળી હોવાથી તલની બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યોછે. તલના વેપારીઓ કહે છેકે પ્રીમિયમ ક્વોલિટીનાં તલમાં સમગ્રવિશ્વ લેવલે તેજી છે અને વૈશ્વિક બજારમાં ભાવ 200થી 250 ડોલર વધ્યાંહોવાથી લોકલમાં પણ … Read more