કપાસ ભાવ : કપાસના ભાવમાં આવી શકે છે તેજી, વરસાદના કારણ 2 રાજ્યોમાં પાક ખરાબ
કપાસનું ઉત્પાદનઃ દેશમાં આ વર્ષે કપાસનો વાવેતર વિસ્તાર ગયા વર્ષ કરતાં ઓછો છે. કારણ કે ગત વર્ષે પિંક બોલવોર્મના ઉપદ્રવને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આના કારણે આ વખતે ખેડૂતોએ કપાસનું વાવેતર ખૂબ ઓછા વિસ્તારમાં કર્યું છે. વિસ્તારમાં ઘટાડો અને ભારે વરસાદને કારણે આ વખતે કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે. … Read more