જીરાના ભાવ ₹5,000 ની સપાટીથી નીચે પહોંચ્યા | જાણો આજના જીરૂ ના ભાવ
મસાલા પાક જીરાના ભાવમાં ધીમી ગતિએ સતત ઘટાડો થઈ રહ્યો છે, ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની આવકો ઓછી હોવા છતાં લેવાલીના અભાવે મંદિ તરફી માહોલ તેજ બન્યો છે, આજે બુધવારે ઊંઝા માર્કેટયાર્ડમાં અંદાજિત …