Zoho Arattai App: હવે WhatsApp ને ટક્કર આપશે Zohoનું નવું મેસેજિંગ એપ
📱 Arattai એપની ખાસિયતો શું છે? Zoho Arattaiને ખાસ ભારતીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક પ્રોબ્લેમ, સસ્તા સ્માર્ટફોન અને ઓછી સ્ટોરેજ જેવી સમસ્યાઓ સામાન્ય છે. આ પડકારોને પહોંચી વળવા માટે Arattaiને ખાસ આ ફીચર્સ સાથે રજૂ કરવામાં આવ્યો છે: 🔐 સિક્યોરિટી બાબતે Arattai સિક્યોરિટી આજના મેસેજિંગ એપ્સ માટે સૌથી … Read more