ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
અમદાવાદ, 27 જુલાઈ: રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી માટે તૈયાર છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આજે અને આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા …