કાળા તલની બજારમાં ખાનાર વર્ગનીગ્રાહકીથી મણે રૂ.60થી 70નો ઉછાળો આવયો્ જાણો આજના તલ બજાર ભાવ
તલની બજારમાં તેજીનો દોર યથાવત છે. શનિવારે કાળા તલમાં મણે રૂ.60થી 70 નો વધારો જોવા મળ્યોહતો. તલની બજારમાં વેચવાલી ઓછી છે અને સામે ખાનાર વર્ગની ઘરાકી નીકળી હોવાથી તલની બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યોછે. તલના વેપારીઓ કહે છેકે પ્રીમિયમ ક્વોલિટીનાં તલમાં સમગ્રવિશ્વ લેવલે તેજી છે અને વૈશ્વિક બજારમાં ભાવ 200થી 250 ડોલર વધ્યાંહોવાથી લોકલમાં પણ … Read more