સૌરાષ્ટ્રનાં ઉનાળુ સારા તલની બજારમાં ગમે ત્યારે સુધારાની સંભાવના
તલની બજારમાં ભાવ અથળાઈ રહ્યા છે, ગુજરાતના માર્કેટયાર્ડમાં અત્યારે તલની કોઈ ખાસ આવક નથી અને દેશાવરની પણ ગુજરાતમાં નવા તલની થોડી થોડી આવક થઈ રહી છે, તલ ના વેપારીઓ જણાવ્યું હતું કે નવા તલની આવક ખૂબ જ નબળી ક્વોલિટીમાં આવી રહી છે, અને આ વર્ષે ચોમાસુ તલની ઉપર વરસાદ પડ્યો છે જેથી 70 થી 80% … Read more