મેઘો તાંડવ મચાવશે? પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ તારીખે ગુજરાતને ધમરોળશે બંગાળની ખાડીની સિસ્ટમ
Gujarat weather: જુલાઈ મહિનાનો મધ્યભાગ પસાર થતાની સાથે જ વાદળો ફરીથી ગુજરાતની ધરતી પર તોફાન લાવવાની તૈયારીમાં છે. જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, આગામી કેટલાક દિવસોમાં બંગાળની ખાડીમાં એક શક્તિશાળી લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે, જે ગુજરાત તરફ ઝડપથી ગતિ કરી શકે છે. શું છે પરેશ ગોસ્વામીની આગાહી? હવામાનવિદ પરેશ ગોસ્વામીના જણાવ્યા … Read more