WhatsApp Group Join Now
Telegram Group Join Now

ધોધમાર વરસાદ, બે કલાકમાં બે ઇંચ જેટલો પડ્યો ‎24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ

ગઈ કાલે ગુજરાતના ઘણા સ્થળોએ વરસાદ પડ્યો હતો. ત્યારે આજે14 જુલાઈના દિવસે પણ ઘણા સ્થળે વરસાદની આગાહી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અહીં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી છે. બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર છે. … Read more

Rain alert in Gujarat today : ભારે વરસાદને કારણે બનાસકાંઠામાં જળબંબાકાર ભારે વરસાદ, વડગામમાં 8.60 ઇંચ નદીમાં ભારે ઘોડાપૂર, ગામોને એલર્ટ કરાયા

ભારે વરસાદને કારણે બનાસકાંઠામાં જળબંબાકાર પાલનપુર શહેરમાં આવેલી બ્રિજેશ્વર કોલોની ટાપુ બની ગયા છે. આ સાથે જાહેર માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત 10 થી વધુ ગામોને જોડતો માર્ગ થતા સંપર્ક વિહોણા બન્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા વાવેલા પાકને નુકસાન થવાનું જોખમ ઉભું થયું છે. બનાસકાંઠામાં … Read more