ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી: આગામી 72 કલાક ભારે વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલની આગાહીથી ચકચાર
🌀 ગુજરાતીઓ સાવચેત રહેો! આગામી 72 કલાક ભારે વરસાદની આગાહી ☔ Gujarat Weather: હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 72 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.બંગાળના ઉપસાગર પરથી બનેલા મૌસમીય સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ઓગસ્ટની … Read more