ઉકાભાઈનો નવીન આઇડિયા: સીતાફળના ઝાડોથી નીલગાય-ભૂંડથી પાકનો બચાવ અને વધતી આવક!”
Agriculture : અમરેલી જિલ્લામાં ખેતર રક્ષણ અને આવકનો સુંદર સંયમ ઉભો કરનાર એક પ્રગતિશીલ ખેડૂતનો કિસ્સો આજે ઘણાં ખેડૂતો માટે માર્ગદર્શનરૂપ બન્યો છે. ડીટલા ગામના ઉકાભાઈએ ખેતરમાં નાશકારી નીલગાય અને …