WhatsApp Group Join Now
Telegram Group Join Now

ખેડૂતો માટે ખુશખબર: ખાતર સંબંધિત ફરિયાદોના નિવારણ માટે રાજ્યભરમાં કંટ્રોલ રૂમ શરૂ

  ખેડૂતો માટે ખુશખબર: ગુજરાતના ખેડૂતો માટે એક આનંદદાયક સમાચાર આવ્યા છે. ખેતી નિયામકની કચેરીએ રાજ્યભરમાં ખાતર સંબંધિત સમસ્યાઓ અને ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવા માટે એક નવી પહેલ હાથ ધરી છે. હવે ખાતર સંબંધિત મુશ્કેલીઓ માટે ખેડૂતોને લાંબી પ્રોસેસમાંથી પસાર થવાની જરૂર નહીં રહે, કારણ કે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં … Read more