અંબાલાલ પટેલની આગાહી : 19થી 22 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
ગુજરાત માટે એક મહત્વપૂર્ણ હવામાન સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યા મુજબ, 8 થી 11 ઓગસ્ટ દરમિયાન હળવા વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે 15 ઓગસ્ટ પછી બંગાળના ઉપસાગરમાંથી ઊભી થનારી સિસ્ટમ ગુજરાત તરફ વરસાદ લાવશે. 19 થી 22 ઓગસ્ટ … Read more