WhatsApp Group Join Now
Telegram Group Join Now

વલસાડ-છોટા ઉદેપુરમાં ધમાકે દાર વરસાદ: લાંબા વિરામ બાદ ચોમાસું ફરી સક્રિય

વલસાડ-છોટા ઉદેપુરમાં ધમાકેદાર વરસાદ વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ ચોમાસું ફરી સક્રિય બન્યું છે. મોડી રાતથી જ ધમાકેદાર વરસાદે માહોલ ભીનો કરી દીધો. વલસાડના 4 કલાકમાં આશરે 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ, છોટા ઉદેપુરમાં પણ વહેલી સવારથી જ ઝપાટેદાર વરસાદ વરસ્યો, જેમાં લગભગ 6 વાગ્યા આસપાસ અડધો કલાક સતત મેઘમહેર થઈ. અચાનક … Read more

અંબાલાલ પટેલની આગાહી : 19થી 22 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

ગુજરાત માટે એક મહત્વપૂર્ણ હવામાન સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યા મુજબ, 8 થી 11 ઓગસ્ટ દરમિયાન હળવા વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે 15 ઓગસ્ટ પછી બંગાળના ઉપસાગરમાંથી ઊભી થનારી સિસ્ટમ ગુજરાત તરફ વરસાદ લાવશે. 19 થી 22 ઓગસ્ટ … Read more

ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી: આગામી 72 કલાક ભારે વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલની આગાહીથી ચકચાર

‎🌀 ગુજરાતીઓ સાવચેત રહેો! આગામી 72 કલાક ભારે વરસાદની આગાહી ☔‎ Gujarat Weather: હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 72 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.‎બંગાળના ઉપસાગર પરથી બનેલા મૌસમીય સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ઓગસ્ટની … Read more

ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ, 27 જુલાઈ: રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી માટે તૈયાર છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આજે અને આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, નવસારી, વલસાડ અને દમણ જેવા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ … Read more

‎મેઘો તાંડવ મચાવશે? પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ તારીખે ગુજરાતને ધમરોળશે બંગાળની ખાડીની સિસ્ટમ

Gujarat weather: જુલાઈ મહિનાનો મધ્યભાગ પસાર થતાની સાથે જ વાદળો ફરીથી ગુજરાતની ધરતી પર તોફાન લાવવાની તૈયારીમાં છે. જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, આગામી કેટલાક દિવસોમાં બંગાળની ખાડીમાં એક શક્તિશાળી લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે, જે ગુજરાત તરફ ઝડપથી ગતિ કરી શકે છે. ‎શું છે પરેશ ગોસ્વામીની આગાહી? હવામાનવિદ પરેશ ગોસ્વામીના જણાવ્યા … Read more

RainAlert : ભારેથી અતિભારે વરસાદ માટે તૈયાર રહેજો!

‎📢 હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને, રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ સહિત દમણ અને દાદરા નગરહવેલીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ છે. ‎#WeatherAlert #StaySafe #RainyDays મોડાસાના માઝૂમ ડેમમાં પાણીની આવક ‎📢 મહત્વપૂર્ણ સમાચાર! … Read more

ભારે પવન સાથે વરસાદની આગાહી, અહીં એલર્ટ જારી | 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ

કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, દ્વારકા, પોરબંદર, નવસારીમાં ભારે વરસાદને લઈ આજે ઓરેન્જ એલર્ટ જારી છે. વલસાડ, દમણ, દાદરા-નગરમાં યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર, સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચમાં પણ વરસાદ રહી શકે છે. રાજ્યમાં લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વરસાદ પડી શકે … Read more

ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ-યલો એલર્ટ, આગામી 3 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે

ગુજરાત હવામાન : ગુજરાતમાં ચોમાસું પાછું ખેંચાતા હવામાન ખરાબ થયું છે.  IMD એ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  આગામી 3 દિવસમાં બદરા કયા જિલ્લાઓમાં થશે વરસાદ?  જાણો… gujarat rain : દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચાતા ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યો છે.  ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.  હવામાન વિભાગના જણાવ્યા … Read more

ગુજરાત હવામાન : આજથી વરસાદને લઈ મોટી ભવિષ્યવાણી નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા, અનેક ગામો એલર્ટ

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર ગુજરાત પહોંચ્યું છે. તેથી દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન એવો વરસાદ પડશે, જે 65% વિસ્તારને આવરી લેશે. જેમાં દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ અને … Read more

ગુજરાતમાં પૂરમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા, એરલિફ્ટનો વીડિયો સામે આવ્યો

Breaking news: બચાવ ટુકડીઓ ગુજરાતમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડી રહી છે. આવી સ્થિતિમાં ભારતીય વાયુસેના (IAF)નો એક વીડિયો સામે આવ્યો છે. IAFએ પૂર પ્રભાવિત વિસ્તારમાંથી ચાર લોકોને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને બચાવ્યા છે. ગુજરાતમાં મુશળધાર વરસાદે ભારે તારાજી સર્જી છે. નદીઓ અને નાળાઓ કાંઠે ભરાઈ ગયા બાદ ઉભરાઈ રહ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ … Read more