જો તમે DAP ખરીદવા જઈ રહ્યા છો તો આ રિપોર્ટ જોવો પછી જાવ નુકશાન થી બચવા માટે અહેવાલ સંપૂર્ણ વાંચો
ભારતીય ખેડૂતો માટે ખેતીમાંથી સારી આવક મેળવવી એ એક પડકારજનક કાર્ય બની ગયું છે. તેનું એક મુખ્ય કારણ બજારમાં નકલી ખાતરોનો વ્યાપક ફેલાવો છે. ખેડૂતોનો આરોપ છે કે નકલી ડીએપી ખાતરના ઉપયોગથી તેમના પાકના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે, જેનાથી તેમની આવક પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. DAP એ પાકની વૃદ્ધિ અને ઉત્પાદકતા વધારવા … Read more