WhatsApp Group Join Now
Telegram Group Join Now

જીરા નો ભાવ આજનો 2025 today

ઊંઝા જીરા બજારનો આજનો ભાવ (22 સપ્ટેમ્બર 2025) આજે આ લેખમાં આપણે ગુજરાતના તમામ મુખ્ય માર્કેટ યાર્ડના જીરા (Cumin Seed – Jeera) ના તાજા ભાવ જાણીશું. જીરા ભારતના મસાલા બજારનું મહત્વપૂર્ણ ઉત્પાદન છે અને ગુજરાત તેનો મુખ્ય ઉત્પાદક છે. ખાસ કરીને ઊંઝા માર્કેટ-યાર્ડને આંતરરાષ્ટ્રીય જીરા બજાર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ આજના ભાવ અને … Read more

ઉંઝા માર્કેટમાં જીરાના ભાવમાં સુધારો: નિકાસ માંગના કારણે બજાર તેજ

ઉંઝા માર્કેટમાં જીરાના ભાવમાં સુધારો: નિકાસ માંગના કારણે બજાર તેજ ઊંઝા, 01 ઓગસ્ટ 2025 – દેશની સૌથી મોટી કૃષિ મંડીઓમાં એક ગણાતા ઊંઝા માર્કેટમાં આજે જીરાના ભાવમાં સુધારો નોંધાયો છે. માર્કેટ સ્રોતો અનુસાર, આજે જીરાના ભાવ ₹3650 થી ₹3830 પ્રતિ 20 કિલોગ્રામ સુધી રહ્યા છે. ખાસ કરીને નિકાસકારો તરફથી માંગ વધતા ભાવમાં આ સુધારો જોવા … Read more

જીરા માં ગત વર્ષ થી કેટલા ટકા વાવેતર કપાયું જાણવા માટે આ રિપોર્ટ જુઓ

23-12-2024 સુધી જીરાનું 442238 હેક્ટરમાં વાવેતર થયું હતું. ગત વર્ષે 544099 હેક્ટરમાં વાવણી કરવામાં આવી હતી. છેલ્લા 3 વર્ષની સરેરાશ વાવણી 381424 હેક્ટરમાં. જીરાની વાવણીમાં ક્રમશ: વધારો થયો છે. હાલમાં બજારોમાં જીરામાં વધુ તેજી કે મંદીની કોઈ અપેક્ષા નથી. જીરામાં વાવણી ગયા વર્ષ કરતા ઓછી થશે. વાવણી છેલ્લા 3 વર્ષથી વધુ છે. આ પણ જુઓ … Read more

વત્તમાન ઠંડીનાં રાઉનડને લીધે બે પિયતમાં જ જીરાનો સરસ ઉગાવો મળયો જીરામાં સરસ ઉગાવો મળયો, ત્રીજુ પિયત

રાજકોટ જસદણ તાલુકાનાં કાળાસર ગામે ખેડૂત જયંતિભાઇ કરશનભાઇ (મો.૯૭૩૭૭ ૩૨૩૩૯) નાં 10.5 વીઘામાં વવાયેલ જીરૂનાં ખેતર પર ક્લિક થયેલ છે. જયંતિભાઇ કહે છે કે મગફળી પાકની ખાલી થયેલ જમીનમાં વવાયેલ જીરૂનો પાક મહિના દીવસનો થવા આવયો છે. વત્તમાન ઠંડીનાં રાઉનડને લીધે બે પિયતમાં જ જીરાનો સરસ ઉગાવો મળયો છે. ત્રીજુ પિયત શરૂ કયા્તનું તસવીરમાં જોઇ … Read more