આધાર કાર્ડ અંગે સરકારનો મોટો નિર્ણય : બાળકો અને કિશોરો માટે બાયોમેટ્રિક અપડેટ હવે મફત
ભારતમાં આધાર કાર્ડ દરેક નાગરિક માટે એક અત્યંત મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ છે. આધારમાં આપેલા 12 અંકોના નંબર દ્વારા નાગરિકોની ઓળખ તેમજ સરકારી સેવાઓનો લાભ મેળવવામાં સરળતા થાય છે. આ કાર્ડ માત્ર ઓળખ પુરતું નથી, પરંતુ બેન્કિંગ, સબસિડી, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી યોજનાઓ સહિત અનેક ક્ષેત્રોમાં ફરજિયાત દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લેવાય છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે આધાર કાર્ડ … Read more