બ્રિજ દુર્ઘટનાનો આ વીડિયો તમને હલાવી દેશે બ્રિજ દુર્ઘટનામાં 3ના મોત
સૌથી મોટી દુર્ઘટનાના દ્રશ્યો આણંદ વડોદરાને જોડતો બ્રિજ તૂટી પડ્યો મહીસાગર નદી પર આવેલ ગંભીરા બ્રિજ તૂટ્યો આણંદ થી વડોદરાને જોડતો મહત્વનો માર્ગ વડોદરા તરફ નો એક સ્લેબ નદીમાં પડ્યો સ્લેબ તૂટી પડતા કેટલાક સાધનો પણ નદીમાં ખાબકયા જર્જરિત હાલતમાં હોવાના કારણે બની ઘટના કેટલા સાધનો નદીમાં ખાબક્યા તેની તપાસ હાથ ધરવામાં આવી બ્રિજ તૂટ્યો, … Read more