Farmer Success Story: ફૂલોના ખેતરમાં ખિલી સફળતા: ટેનીસ ગલગોટા દ્વારા આવક વધારતા કેલાસબેન
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટી ચરેલી ગામમાં રહેતી મહિલા ખેડૂત કેલાસબહેન પટેલે પ્રગતિશીલ ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરંપરાગત ખેતીની જગ્યા હવે ફૂલોની ખેતીએ લીધી છે. તેમણે માત્ર ૪૦ ગુંડા જમીનમાં ટેનીસ બોલ પ્રકારના ગલગોટાના ફૂલોની ખેતી શરૂ કરી છે અને ખૂબ જ ઓછા સમયમાં આ ખેતીથી તેમને નોંધપાત્ર આવક પ્રાપ્ત થવા લાગી છે. … Read more