ચોમાસામાં વીજળીથી બચવા ભારત સરકારે લોન્ચ કરી દામિની એપ તમને વીજળીથી બચાવી શકે છે
દામિની એપ એ એક મફત મોબાઇલ આધારિત એપ્લિકેશન છે જે લોકોને વીજળીના પડવા વિશે અગાઉથી ચેતવણી આપે છે અને વીજળી ના કારણે લોકોને મૃત્યુ પામતા અટકાવી શકે છે. વાતાવરણમાં વધતા તાપમાન અને વાયુ પ્રદૂષણને કારણે ભારતમાં દર વર્ષે વીજળી પડવાની ઘટનાઓમાં વધારો થવાની સંભાવના છે, ઝડપી શહેરીકરણ, વાતાવરણમાં એરોસોલ કણો અને વૃક્ષોના આવરણની ખોટ વીજળી … Read more