મગફળીની ખરીદી પાંચ લાખ ટન થઇ
ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી 5 લાખ ટનને પાર પહોંચી છે. છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી મગફળીની ખરીદી થઇ રહી છે. જેમાં છેલ્લા એક મહિનાથી મગફળીની ખરીદીની ગતિ પ્રમાણમાં વધી છે. ગુજરાતમાં 95 ખરીદકેન્દ્રો ઉપર મગફળીની ખરીદી થાય છે. જેમાં એકલા જુનાગઢ જીલ્લામાં 31 ખરીદકેન્દ્રો કાર્યરત છે. આ બાદ રાજકોટ જીલ્લામાં 21 ખરીદકેન્દ્રો કાર્યરત … Read more