ક્યાં ખેડૂતોને મળે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ? જાણી લો સંપૂર્ણ માહિતી અને નિયમો
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શું છે? ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાં એક મહત્વપૂર્ણ યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PM Fasal Bima Yojana). આ યોજના ખેડૂતોને કુદરતી આફતો, હવામાનમાં અસમાન્ય ફેરફાર, જીવાતો અથવા રોગચાળો જેવી પરિસ્થિતિઓમાં પાકને થયેલા નુકસાન સામે નાણાકીય સુરક્ષા આપે છે. … Read more