ધાણા નું કેટલા હેકટર માં વાવેતર થયું જાણો રિપોર્ટ
23-12-2024 સુધીમાં 120512 હેક્ટરમાં ધાણાનું વાવેતર થયું હતું. ગયા વર્ષે આ સમય સુધીમાં 120234 હેક્ટરમાં વાવણી થઈ હતી. 3 વર્ષમાં સરેરાશ વાવણી 158440 હેક્ટર હતી. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ધાણાની વાવણી બરાબર થઈ છે. પરંતુ વેપારીઓના મત મુજબ વાવણી 25%-30% ઓછી થશે. આ વખતે રંગીન ધાણાનું વધુ વાવેતર થયાના અહેવાલો છે. છેલ્લા 3 વર્ષની … Read more