બજારના તાજા અપડેટ્સ! આજરોજ, અજમાની બજાર સ્થિતી છેલ્લા ત્રણ દિવસ સુધી સરેરાશ ટકેલ છે
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહથી બધા વિસ્તારમાં વરસાદી વાતાવરણ હોવાથી જે માર્કેટયાર્ડમાં અજમાની આવકો થઇ રહી છે, તે થોડા ભેજવાળા માલો આવે છે. બજારો સામાન્ય વધ-ઘટે ટકેલી જોવા મળી છે. ઊંઝામાં એક સપ્તાહની તુલનાએ મીડિયમ અજમા માલમાં થોડો કરંટ દેખાયો છે. ઉપરનાં અને નીચલી વકલનો અજમા માં બજાર ટકેલ સ્થિતિમાં છે. ઊંઝા માર્કેટયાર્ડ થી હરગોવનદાસ ગણેશદાસ … Read more