ડુંગળીના વાવેતરમાં 50%નો ઉછાળો આવતા મહિનામાં ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે
કેન્દ્ર સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે ડુંગળીના ખરીફ વાવેતર વિસ્તારમાં 49 ટકાનો ઉછાળો આવ્યો છે અને તે આવતા થોડા મહિનામાં મહત્ત્વની શાકભાજીની ઉપલબ્ધતા સુધારવામાં મદદ કરશે અને તેના ભાવમાં પણ ઘટાડો કરશે, જે 60 રૂપિયા પ્રતિની સપાટીએ પહોંચી ગયો છે. સરકારે ગુરુવારે દિલ્હી-એનસીઆર અને મુંબઈના ગ્રાહકોને રાહત આપવા માટે 35 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા દરે … Read more