જીવામૃત : જમીનનું અમૃત – પ્રાકૃતિક ખેતી માટેનો શ્રેષ્ઠ ઉપાય
ગાંધીનગર, 10 ઑગસ્ટ :ખેતીમાં વધતા રસાયણિક ખાતર અને જંતુનાશકોના ઉપયોગથી જમીનની ઉર્વરતા ઘટી રહી છે. ખેડૂતોને ઉત્પાદન ખર્ચ વધતો જાય છે અને પાકની ગુણવત્તા પર પણ પ્રતિકૂળ અસર પડે છે. આવી પરિસ્થિતિમાં જમીનને પુનર્જીવિત કરવા માટે અને પાકને પ્રાકૃતિક પોષણ આપવા માટે જીવામૃત એક અસરકારક અને સસ્તું વિકલ્પ બની રહ્યું છે. જીવામૃત બનાવવા માટે જરૂરી … Read more