ખેડૂત ભાઈઓ માટે ખુશખબર: નેનો યૂરિયા અને DAP ખરીદી પર મળશે ₹2 લાખનો મફત અકસ્માત વીમો
IFFCO સંકટ હરણ યોજના 2025 હેઠળ ખેડૂતોને યુરિયા, નેનો યુરિયા અને DAP ખાતર ખરીદવા પર મળશે ₹2 લાખ સુધીનો મફત અકસ્માત વીમો. જાણો સંપૂર્ણ વિગતો, લાભ અને શરતો. IFFCO Sankat Haran Yojana હેઠળ હવે ખાતર ખરીદતા ખેડૂત ભાઈઓને આર્થિક સુરક્ષાનો અનોખો લાભ મળશે. જો તમે IFFCO પાસેથી યુરિયા, નેનો યુરિયા અથવા DAP ખાતર ખરીદો છો … Read more