ગુજરાતમાં ખાતરની અછત : 14 જિલ્લામાં રેડ, 34 શંકાસ્પદ હેરફેર ઝડપાયા, 11 ડિલરોના લાઈસન્સ સસ્પેન્ડ
ગુજરાત ખેડૂત સમાજ માટે ફરી એક વાર ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં વાવણીના મહત્વપૂર્ણ સમયમાં ખાતરની અછત સામે આવતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં એપ્રિલથી જુલાઈ 2025 દરમિયાન માત્ર 7.55 લાખ મેટ્રિક ટન ખાતર જ મળ્યું છે, જ્યારે જરૂરિયાત દોઢ લાખ ટન જેટલી વધુ હતી. 📉 ખાતર ની અછત પાછળ શંકાસ્પદ … Read more