ગુજરાતમાં યુરીયા ખાતર વિતરણ પર કડક નજર: ૮૦,૦૦૦ મે.ટન વધારાનો જથ્થો ફાળવાયો, ૬૪ ટીમો તપાસમાં સક્રિય
૮૦,૦૦૦ મે.ટન વધારાનો જથ્થો ફાળવાયો, 📅 તારીખ: ૫ ઓગસ્ટ ૨૦૨૫ ✍️ લેખક: LocalGujarati News Desk મુખ્ય મુદ્દા: રાજ્યને છેલ્લા અઠવાડીયામાં મળ્યું ૩૪,૩૧૭ મે.ટન વધારાનું યુરીયા ખાતર ૮૦,૦૦૦ મે.ટન વધારાના જથ્થાની…