ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરથી વધુમાં વાવેતર, મગફળી અને કપાસ
ગુજરાતમાં ચાલુ વર્ષના ખરીફ સિઝનમાં સમયસર અને સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના ખેડૂતોે ઉત્સાહપૂર્વક ખેતીના કામમાં ઝંપલાવ્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, 30 જુલાઈ 2025 સુધીમાં …