આજનું હવામાન: ગુજરાત માં 5 દિવસ ભારે વરસાદ ની ચેતવણી, આંધી વાવાઝોડાની ચેતવણી પણ આપી છે, જાણો હવામાન ની સ્થિતિ
ગુજરાત હવામાન વિભાગ ની આગાહી હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ૫ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે અને આંધી વાવાઝોડાની ચેતવણી પણ આપી છે. ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં પવનની ગતિ 45 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી કરી … Read more