રેડ એલર્ટ: આભ તૂટી પડે તેવી આગાહી અંબાલાલ પટેલે ભારે વરસાદ ની આગાહી કરી છે
રાજયમાં વરસાદને લઈ હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં જણાવ્યું કે, રાજયના અનેક જીલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગમાં મધ્યમથી ભારે … Read more