અમદાવાદમાં કડાકા-ભડાકા સાથે વરસાદ | આસોમાં વરસાદી આફત યથાવત, ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યાં
અમદાવાદમાં કડાકા-ભડાકા સાથે વરસાદ અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદની જોરદાર બેટીંગ ચાલું છે. અડધું શહેર હજુ તો ઉંઘમાં છે ત્યાં ભારે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે. શહેરના કેટલાય વિસ્તારોમાં અત્યારે જોરદાર વરસાદ પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાવા લાગ્યા છે. ઉપરાંત વરસાદનું રુપ જોતા એવું લાગી રહ્યું છે કે આજે અમદાવાદનો … Read more