જીરા માં ગત વર્ષ થી કેટલા ટકા વાવેતર કપાયું જાણવા માટે આ રિપોર્ટ જુઓ
23-12-2024 સુધી જીરાનું 442238 હેક્ટરમાં વાવેતર થયું હતું. ગત વર્ષે 544099 હેક્ટરમાં વાવણી કરવામાં આવી હતી. છેલ્લા 3 વર્ષની સરેરાશ વાવણી 381424 હેક્ટરમાં. જીરાની વાવણીમાં ક્રમશ: વધારો થયો છે. હાલમાં …