આજનું હવામાન: ગુજરાત માં 5 દિવસ ભારે વરસાદ ની ચેતવણી, આંધી વાવાઝોડાની ચેતવણી પણ આપી છે, જાણો હવામાન ની સ્થિતિ
ગુજરાત હવામાન વિભાગ ની આગાહી હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ૫ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે અને આંધી વાવાઝોડાની ચેતવણી પણ આપી છે. ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સરક્યુલેશનને …