અમદાવાદમાં “ભારે” આગાહી બે આગાહી, ગુજરાતમાં ભુક્કા બોલશે, વાવાઝોડાની શક્યતા
અમદાવાદમાં “ભારે” આગાહી અમદાવાદમાં ગઈકાલ રાતથી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે આજે પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બપોરના સમયે મેઘરાજાની પધરામણી થઈ હતી. ત્યારે હવામાન …