Today Cotton Price : બજારમાં આજે કપાસના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. આ કારણોસર બજારમાં કપાસની આવક સુધરી રહી છે. કપાસના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ઉત્પાદનમાં ઘટાડાને કારણે ભાવમાં વધુ વધારો થવાની ધારણા છે.
નમસ્તે ખેડૂત મિત્રો આજે આ પોસ્ટ માં તમને ગુજરાત ના તમામ માર્કેટ યાર્ડ ના કપાસ ના ભાવ જણાવીશું આ માહિતી સોસીયાલ મીડિયા ના માધ્યમ થી એકત્રીત કરેલ છે, રોજે રોજ ના ભાવ જાણવા માટે અમારી વેબસાઇટ ની મુલાકાત લેતા રહેશો, અને ખેતી વાડી ના સમાચાર અને માહિતી માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવો
તા 05/10/2024 શનિવાર
આજે વિરમગામ માર્કેટ યાર્ડમાં કપાસ ના નીચા ભાવ 945 અને ઊંચો ભાવ 1670 સુધી બોલ્યા હતા.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના નીચા ભાવ 1250 અને ઊંચા ભાવ 1650 સુધી બોલ્યા હતા.
વિજાપુર માર્કેટ યાર્ડ માં આજે કપાસના નીચા ભાવ 850 અને ઊંચા ભાવ 1711 સુધી બોલ્યા.
વિરમગામ | 945 | 1670 |
ધારી | 851 | 1552 |
રાજકોટ | 1250 | 1650 |
પાટડી | 1251 | 1411 |
મોરબી | 1340 | 1600 |
ધ્રોલ | 1190 | 1478 |
બોટાદ | 1205 | 1643 |
આ પણ જુઓ : ખેડૂતો હવે ડીએપી કરતાં આ ખાતરનો વધુ ઉપયોગ કરી રહ્યા છે
આ પણ જુઓ : જો તમે DAP ખરીદવા જઈ રહ્યા છો તો આ રિપોર્ટ જોવો પછી જાવ નુકશાન થી બચવા માટે અહેવાલ સંપૂર્ણ વાંચો
કપાસ ભાવ, કપાસ ના રોગો, કપાસ ની વહેલી પાકતી જાતો, કપાસ ની ખેતી pdf, કપાસ બિયારણ, કપાસ ના ભાવ 2024, કપાસ વાયદો, કપાસ દર, કપાસ બજાર, કપાસ ના ભાવ આજના, કપાસ ની માહિતી,